<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

અકિલા ન્યૂઝ : રાજકોટના ગોંડલ રોડ પર આવેલ જોકર ગાંઠિયામાં અવાર નવાર મફત નાસ્તો કરવા આવતા લુખ્ખા તત્વ માટે મોડો નાસ્તો આવતા મારામારી પર ઉતરી આવ્યો, જોકર ગાંઠીયાના માલિકની રેકડી માં પણ કરી હતી તોડફોડ, ઘટના સીસીટીવીમાં કેદ. : જુઓ વિડિયો

(2:03 PM IST)