News of Monday, 7th September 2026
અકિલા ન્યૂઝ : વિશ્વ હિન્દુ પરિષદ ધર્મપ્રસાર દ્વારા રાજકોટમાં પ્રથમ વખત આયોજિત સનાતન કાવડ યાત્રાનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો, આ યાત્રામાં શિવભક્તો કાવડ ધારણ કરી યાત્રામાં જોડાયા હતા, ભક્તો શિવમાં લિંગ થયા હતા. : જુઓ વિડિયો

(2:12 PM IST)










