News of Wednesday, 23rd September 2026
અકિલા ન્યૂઝ : રાજકોટના કાલાવડ રોડ પર આવેલ સુપ્રસિદ્ધ ચમત્કારિક હનુમાનજી મંદિર દ્વારા ભવ્ય ગણપતિ પંડાલ, રોજ સવારે અને સાંજે ભવ્ય આરતીના દર્શન કરી ભક્તો ભાવ વિભોર, અનેક લોકો અહીંયા હનુમાનજી મહારાજ અને ગણપતિ મહારાજને પોતાની મનોકામના કહે છે અને દાદા તેમની મનો કામના પૂર્ણ કરે છે, જુઓ ભવ્ય આરતી લાઈવ અકીલા સાથે. : જુઓ વિડિયો

અકિલા ન્યૂઝ : રાજકોટના કાલાવડ રોડ પર આવેલ સુપ્રસિદ્ધ ચમત્કારિક હનુમાનજી મંદિર દ્વારા ભવ્ય ગણપતિ પંડાલ, રોજ સવારે અને સાંજે ભવ્ય આરતીના દર્શન કરી ભક્તો ભાવ વિભોર, અનેક લોકો અહીંયા હનુમાનજી મહારાજ અને ગણપતિ મહારાજને પોતાની મનોકામના કહે છે અને દાદા તેમની મનો કામના પૂર્ણ કરે છે, જુઓ ભવ્ય આરતી લાઈવ અકીલા સાથે.
કેમેરામેન : સંદીપ બગથરીયા
રિપોર્ટ : નિલેશ શીશાંગીયા
(8:00 PM IST)










