<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th October 2026

અકિલા ન્યૂઝ : રાજકોટના લક્ષ્મીનગર ફીડરમાં આવતા કારખાનાઓ આજે અડધો દિવસ બંધ રહ્યા, આ વિસ્તારમાં આશરે 1000 જેટલા નાના મોટા કારખાનાઓ આવેલા છે, આજે દસ હાજર જેટલા કર્મચારીઓ રોજિંદા કામ કરતા હોય છે, મેન્ટેનન્સના નામે વીજકાપ આપ્યો હોવાનું એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખનું નિવેદન, વીજકાપથી કારખાનેદારો પરેશાન. : જુઓ વિડીયો

(2:00 PM IST)