News of Thursday, 8th October 2026
અકિલા ન્યૂઝ : સારા સારા લોકો ગોથે ચડી જાય તેવી જગ્યા પર છુપાવ્યો હતો દારૂ, પણ કહેવત છે ને કે “पुलिस के हाथ लंबे होते है” બસ પછી શું, રાજકોટ સુલતાનપુરના રાવણા ગામ પાસે રૂરલ LCBનો દરોડો, કારમાં ચોરખાના બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી લીધા હતા. : જુઓ વિડીયો

(1:20 PM IST)










