<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th June 2026

પૂર્વ મેયર જનકભાઇ કોટકની વિદાય : શોકગ્રસ્‍ત પરિવારજનો

રાજકોટ : શહેરના પૂર્વ મેયર અને રઘુવંશી અગ્રણી તેમજ ભારતીય જનતાના પાયાના પત્‍થર એવા જનકભાઇ કોટકનું દુઃખદ અવસાન થતા ઘેરા શોકની લાગણી પ્રસરી છે. બેડીનાકા ટાવર પાસે બાલકૃષ્‍ણ એપાર્ટમેન્‍ટ ખાતે તેમના નિવાસ સ્‍થાને નસ્‍વર દેહ દર્શનાર્થે મુકવામાં આવ્‍યો હતો. ઉપરોકત તસ્‍વીરમાં તેમનાં લઘુબંધુ પ્રતાપભાઇ કોટક તેમજ તેમના પુત્રો રાજેશભાઇ, અમિતભાઇ અને સ્‍વજનો શોકગ્રસ્‍ત ચહેરે નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(2:55 PM IST)