News of Monday, 2nd March 2026
હોલી કે રંગ મોટેલ ધ વિલેજ કે સંગ
બોલીવુડ થીમ પર આકર્ષક ડેકોરેશન, ઈકોફ્રેન્ડલી કલર, વોટર બલૂન, રેઈન ડાન્સ, પિચકારીથી રંગોમાં રંગાઈ જવા થઈ જાવ તૈયાર

રાજકોટઃ ઉત્સાહ-ઉમંગ-આનંદ-ભાઈચારા-સ્નેહ-પ્રેમનાં પ્રતિક સમાન રંગોનો તહેવાર ધુળેટી તા.૪ બુધવારના આવી રહેલ છે. રંગોત્સવને જોરદાર ઉત્સાહ-મોજમસ્તી-રંગોની રમઝટ-ડીજેની ધમાલ સાથે મનાવવા એમટીવી તેની ‘‘હોલી કે રંગ અપનો કે સંગ-સિઝન-૯'' લઈને આવી રહેલ છે. જેમાં બોલીવુડ થીમ ધુળેટીનું આકર્ષક ડેકોરેશન, ડીજે કેદારની ધમાલ-એન્કર અર્ચનાની સુંદર રજુઆત અને ઈકોફ્રેન્ડલી કલર-વોટર બલુન પિચકારી થી રંગોમાં રંગાઈ જાવ સાથે રેઈન સાવર ડાન્સની ધમાલ, ઈન્ડોર સ્વીમીંગપુલની ઠંડી ઠંડી અડુલાદ હોળીની ઉજવણી આપનાં ધુળેટીની ઉજવણી જીંદગીભરનું સંભારણુ બની જશે. ધુળેટી સ્પેશીયલ ‘‘સેલ્ફીઝોન''માં ફોટા પાડી યાદગીરી બનાવી લ્યો. એમટીવીના ઉત્કૃષ્ટ-સ્વદીષ્ટ-અવનવી ચટપટી-મનભાવન ફુલકોર્ષ બુફેટ મેનુની મજા માણી તહેવારનાં આનંદને ચાર ચાંદ લગાવી દેશે. મોટલ ધ વિલેજનાં નૈસર્ગીક-લીલાછમ વાતાવરણમાં રંગોનો તહેવાર-પરિવાર-મીત્રો સાથે મનભરી ઉજવો. આ અંગે વધુ વિગત માટે (મો.૯૭૨૭૨૩૩૨૯૭/ ૯૭૧૨૭ ૮૩૩૩૩/ ૯૭૧૨૭૮૩૩૨૨/ ૭૯૮૪૭૭૪૩૩૬) ઉપર સંપર્ક કરી શકાય છે.
(10:12 AM IST)










