તા. ૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૫ બુધવાર
News of Saturday, 31st January 2026
શહેરના ઢેબર રોડ પર આવેલ મ્યુનિ.કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી : જુઓ વિડિયો

શહેરના ઢેબર રોડ પર આવેલ મ્યુનિ.કોર્પોરેશનની સેન્ટ્રલ ઝોન કચેરી તથા કાલાવડ રોડ પર આવેલ આત્મીય કોલેજ સામે આવેલ પヘમિ મામલતદાર કચેરીમાં સરકારી કચેરી ખુલતાની સાથે જ ટ્રાફિક પોલીસના હેલ્મેટ ચેકીંગ માટે ધાડેધાડા જોવા મળ્યા હતા. કચેરીમાં આવતા અધિકારીઓ, કર્મચારીઓ અને અરજદારો હેલ્મેટ નહિ પહેરેલી હોવાથી દંડની કાર્યવાહી કરતા પોલીસ કર્મચારી તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)
(3:29 PM IST)










