News of Friday, 2nd January 2026
અકિલા ન્યૂઝ : રાજકોટના સરધાર ગામમાં બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા વિવાદ મામલે દલિત સમાજ દ્વારા પોલીસ કમિશનર કચેરી પર રજૂઆત, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પર પ્રતિમા સ્થાપવામાં અવરોધ ઉભો કરવાના ગંભીર આક્ષેપો સાથે દલિત સમાજમાં ભારે રોષ, જવાબદારો સામે કાર્યવાહી થાય તેવી માંગ. : જુઓ વિડિયો

(4:40 PM IST)










