<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 5th December 2025

સેટેલાઇટ ચોકમાં હમીરભાઇ પર હુમલો

 

રાજકોટ તા. ૫: મોરબી રોડ સેટેલાઇટ ચોક શક્‍તિ પાર્કમાં રહેતાં હમીરભાઇ લક્ષમણભાઇ વડેચા-આહિર (ઉ.વ.૫૨)ને સવારે ઘર પાસે હતાં ત્‍યારે રજની ભરવાડ અને હરિ ભરવાડે ઝઘડો કરી ધોકાથી માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં બી-ડિવીઝન પોલીસને જાણ કરાઇ હતી. (૧૪.૮)

(3:07 PM IST)