<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th November 2025

અકિલા ન્યૂઝ : રાજકોટ કિસાન સંઘના પ્રમુખ સુરેશ કણસાગરાને મિલકત વિવાદમાં ભાઈ હરિ કણસાગરાએ માર્યો ઢોરમાર, રાજકોટના ગોંડલ રોડ સ્થિત કૃષ્ણ પાર્ક રિસોર્ટમાં માર માર્યો હોવાનો આક્ષેપ કરતા સુરેશ કણસાગરા. : જુઓ વિડિયો

(4:24 PM IST)