<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 6th November 2025

નવા શૈક્ષણીક સત્રનો શુભારંભ

 

સમગ્ર ગુજરાતમાં આજથી શાળાઅોમાં નવા શૈક્ષણીક સત્રનો પ્રારંભ થયો છે. સવારથી જ વિદ્યાર્થીઅોના કલરવથી શૈક્ષણીક સંકુલો ગુંજી ઉઠાય છે.  (તસ્વીર ઃ અભિજીત બગથરીયા) 

(4:06 PM IST)