<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

રાજકોટની નીલ સિટી ક્લબમાં વિધર્મીઓના પ્રવેશ મુદ્દે વિવાદ: વિશ્વ હિન્દુ પરિષદના ચેકિંગ દરમિયાન ઇન્દ્રનીલ રાજ્યગુરુ સાથે ઉગ્ર બોલાચાલી ઇન્દ્રનીલ રાજ્યગુરુએ વિહિપના સભ્યોને 'ભાજપના માણસો' ગણાવ્યા, 'અહીં ૧૫૦ વિધર્મીઓ છે' કહીને સામનો કરવાનો પડકાર ફેંક્યો; બોલાચાલીનો વિડીયો વાયરલ

(9:24 AM IST)