News of Tuesday, 23rd September 2025
વોર્ડ નં.૪માં રોયલ રેસી.ના કોમન પ્લોટમાં પેવીંગ બ્લોક કામનો પ્રારંભઃ ખાતામુહુર્ત

રાજકોટઃ મહાનગરપાલિકા દ્વારા આજે વોર્ડ નં.૪માં રોયલ રેસી.ના કોમન પ્લોટમાં પેવીંગ બ્લોક નાખવાના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી ઉદયભાઈ કાનગડની ગ્રાંટમાંથી રાજકોટ શહેર ભાજપ અશ્વિનભાઈ મોલીયાના હસ્તે કરવામાં આવ્યુ. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, રાજકોટ શહેર ભાજપ અશ્વિનભાઈ મોલીયા, કોર્પોરેટર અને રોશની સમિતિના ચેરમેન કાળુભાઈ કુગસિયા, વોર્ડ નં.૪ કોર્પોરેટર અને કાયદો અને નિયમોની સમિતિના ચેરમેન કંકુબેન ઉધરેજા, કોર્પોરેટર પરેશભાઈ પીપળીયા, વોર્ડ પ્રભારી જે.ડી.ભાખર, વોર્ડ પ્રમુખ કાનાભાઈ ડંડૈયા, મહામંત્રી ભરતભાઈ લીંબાસીયા, દિલીપભાઈ બોરીચા, કાનાભાઈ ઉઘરેજા, વિઠ્ઠલભાઈ ઢાંકેચા, ચંદુભાઈ ભંડેરી, રાજશ્રીબેન માલવીયા, વર્ષાબેન વાળા, આશિષભાઈ વાઢેર, અમિતભાઈ બરાસરા, રામભાઈ બિહારી, નયનાબેન માલી, જ્યોતિબેન જાદવ, હિતેશભાઈ મઠીયા, અજયભાઈ લોખિલ, ભરતભાઈ ભખોડીયા, કલ્પેશભાઈ ડાંગર, વિપુલભાઈ ભૂત, જનકભાઈ કુગસિયા, મયુરભાઈ ભમ્મર, હસુભાઈ કેરાળીયા, રામદેવભાઈ ભેસારીયા, નિલેશભાઇ ગજેરા, ટપુભાઈ પાંભર, વિજયભાઈ ખૂંટ, સંદીપભાઈ પેઢડીયા, ઉતમભાઈ તાલપરા, વિજયભાઈ ચોવટીયા, પ્રફુલભાઈ ચોવટીયા, રજનીભાઈ વાઘાણી, મનસુખભાઈ નીંદ્રોદા, ભરતભાઈ કોટડીયા, અલ્પેશભાઈ વાઘાણી, કલ્પેશભાઈ લુણાગરીયા, રમેશભાઈ મારકણા, લક્ષ્મણભાઈ બુસા, ધવલભાઈ ચોવટીયા, પરેશભાઈ સોરઠીયા, રજનીભાઈ જાકાસણીયા, શિલ્પાબેન ગજેરા, પ્રવિણાબેન ભૂત, કસ્તુરબેન કાકડીયા, ઉર્વીશાબેન ચોવટીયા, રતનબેન પાંભર, મંજુબેન ચોવટીયા, ભાવનાબેન રામાણી ઉપસ્થિત રહ્યા હતા.
(1:50 PM IST)










