News of Friday, 5th September 2025
અકિલા ન્યૂઝ : રાજકોટ રિબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં રીબડામાં યોજાયું શક્તિ પ્રદર્શન, ક્ષત્રિય સમાજ સહિતના સમર્થકો મોટી સંખ્યામાં પહોચ્યા રીબડા, ક્ષત્રિય સમાજ સહિત અનેક સમાજના આગેવાનો સંમેલનમાં પહોચ્યા હતા. : જુઓ વિડિયો

(4:44 PM IST)










