News of Saturday, 26th July 2025
અકિલા ન્યૂઝ : રાજકોટ વોર્ડ નં 13 માં ખોડીયાર નગરમાં એક જ કમ્પાઉન્ડમાં 3 આંગળવાડી આવેલ છે જેમાં 150 બાળકો છે, જ્યાં આંગણવાડી છે ત્યાંજ ગંદકીના ગંજ ખડકાયા છે, મચ્છરો નો ઉપદ્રવ છે છતાં સમસ્યાનો કોઈ ઉકેલ નહિ.:જુઓ વિડીયો

(2:04 PM IST)










