News of Monday, 7th July 2025
શુક્રવારથી અમદાવાદ ખાતે રાજયકક્ષાની સ્વિમીંગ સ્પર્ધાઃ રાજકોટના તરવૈયાની કરાઇ પસંદગી
૧૧ જુલાઇથી ૧૩ જુલાઇ ગુજરાત સ્ટેટ એકવેટીક એઇઝ ગૃપ ચેમ્પીયનશીપઃ શહેરના રાષ્ટ્રીય કક્ષાના હિર પિત્રોડા, ધ્રુવ ટાંક, વિહા જાની, દેવલ પંડયા સહીતના ૩૦ સ્વીમરો ભાગ લેશે

રાજકોટ તા./૦૭ તા.૧૩ ના ગુજરાત સ્ટેટ એકવેટીક એઇઝ ગ્રુપ ચેમ્પીયનશીપ-૨૦૨૫ ના રોજ અમદાવાદ ખાતે SAVY SWIMMING COMPLEX ખાતે આયોજીત કરવામાં આવેલ છે. આ સ્વિમિંગ કોમ્પીટીશન ગ્રુપ- (I). (II) અને (IUI) Boys and Girls માટે આયોજીત છે. આ હરીફાઇને અનુલક્ષી ને રાજકોટ શહેરની ટીમનું સિલેકશન તા.૦૪/જુન થી૦૬/જુલાઇ ના ડો. ડાહયાભાઇ કાનજીભાઈ ઉકાણી સ્વિમિંગ પુલ ખાતે યોજાયેલ હતું.
આ શહેરના તમામ ખેલાડીઓને રાજકોટ ડીસ્ટ્રીકટ સ્વિમીંગ એસોશીયેશન પરિવાર વતી ૧૧ મીલેશભાઈ ઉકાણી તેમજ પ્રમુખની ઉમેશભાઇ રાજયગુરૂ એ ખુબ ખુબ અભિનંદન પાઠવેલ છે. સિલેકટ થયેલા સ્વિમરોમાં (A) - (1) (Boys) કશ્યપ ચોવટીયા, ધ્રુવ ટાંક, દિવ દિવ્યરાજ ચુડાસમા, વીર સોની, (૪) અનસ યુસુફજઇ (૫) હિર પિત્રોડા, (B ) ગ્રૂપ (1) (Girls) ( વિહા જાની ૩ દેવલ પંડયા તથા (C) (II) (Boys)માં (૧) દિવ્યમ ચોટલીયા, નિહાલ સોનેજી, પાર્થિવ મેઘાણી, વ્યોમ ચનિયારા, પલકસ સોલંકી, હારિત હાપલીયા, યુગ સંધવી, નીર ગામઢા, હવિસ રાવલ (D)ગ્રૂપ (II) (Girls) (૧) દિયા જેઠવા (૨) દ્વિશી ધંધુકિયા (૩) કાવ્યા ચૌહાણ (૪) મૈત્રી બાંભણીયા (૫) જીયા તન્ના (૬) નિષ્ઠા દવે (E)ગ્રૂપ (III) (Boys) (૧) ધ્યેય યાદવ (૨) ધ્યેય ચૌહાન (૩) મંતવ્ય પંચાસરા (૪) ભાર્ગેશ પાંભર (૫) શાશ્વત રંગાણી (૬) ધીર શાહ (F)ગ્રૂપ (Girls) (૧) થ્વીશા મહેતા (૨) ક્રિષ્ના અકબરી (૩) સ્વરા ત્રાબંડીયા (૪) માહી મુંગરાનો સમાવેશ થાય!
ઉપરોકત બધાજ સ્વિમરો ડો. ડાહયાભાઇ કાનજીભાઇ ઉકાણી સંચાલીત રાજકોટ ડીસ્ટ્રીકટ સ્વિમીંગ એસોશીયેશન એકેડેમી, લોકમાન્ય તીલક સ્વિમીંગ એકેડેમી, રાજકોટ મ્યુનીસીપલ કોર્પોરેશન સ્વિમીંગ એકેડેમીમાં સ્વિમીંગની સધન તાલીમ લઇ રહયા છે. આ બધાજ સ્વિમરોને રાજકોટ ડીસ્ટ્રીકટ સ્વિમીંગ એસોસીયેશન અને રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન સ્વિમીંગ એકેડેમી તેમની આગામી સ્ટેટ લેવલની કોમ્પીટેશનમાં જવલંત સફળતા મેળવીને રાજકોટ શહેરનું નામ રોશન કરે તેવી શુભકામના પાઠવવામાં આવી હતી.
(4:26 PM IST)










