તા. ૫ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક વદ – ૧૫ બુધવાર
News of Monday, 30th June 2025
રાજકોટ શહેર તાજીયા કમિટીની રચનાઃ પ્રમુખ તરીકે આસીફ સલોતની સારી કામગીરી બદલ ૧૩મી વખત વરણી

રાજકોટઃ શહેર તાજીયા કમીટીની મીટીંગ રામનાથપરા, હુશેની ચોક, ગામડીયા સુન્ની મુસ્લીમ સીપાહી જમાત ખાતે રાજકોટ શહેર વિસ્તારમાં ફરતા તાજીયાઓના સંચાલકો સબીલ કમીટી, રોશની કમીટી, ન્યાઝ કમીટી અને મુસ્લીમ આગેવાનોની એક મિટિંગ મળેલ હતી. સર્વે સહમતીથી રાજકોટ શહેર તાજીયા કમીટીની વરણી કરવામાં આવી છે. પ્રમુખ તરીકે અસીફભાઈ સોલોત (મો.નં ૯૮૨૫૦ ૭૮૬૦૯)ની આવતા વર્ષની કામગરી બદલ રીપીટ વરણી કરવામાં આવેલ છે.
આ ઉપરાંત મહામંત્રી તરીકે રજાકભાઈ જામનગરી, મકબુલભાઈ સમા, અબ્દુલભાઈ ખુરશીવાળા, હારૂનભાઈ ગામેતી, સમીરભાઈ જશરાયા, અફઝલભાઈ રાઉમા, ઉપપ્રમુખ મહેબુબભાઈ રાઉમા, મમુભાઈ મકરાણી, લાલભાઈ રાઉમા, જમાલભાઈ મેતર, સમીરભાઈ પઠાણ, નાશીરભાઈ ભગવતીપરા, સમીરભાઈ ચૌહાણ, બાબાખાન પઠાણ, એજાજભાઈ મેણ, મોહસીનભાઈ ભાવર, તોકતભાઈ મેતર, અફજલભાઈ રાઉમા, રાજુભાઈ દલવાણી, આબીતભાઈ ઓડીયા, ઈર્શાલ લાસાણી, તારીકભાઈ હીંગરોજા, ઓઝાઝભાઈ મેણ, બીલાલ પઠાણ, મહેબુબભાઈ પરમાર, અફઝલભાઈ દાઉદાણી, યાકુબખાન પઠાણ, રફીકભાઈ દાઉદાણી, અફજલભાઈ દાઉદાણી, તોફીકભાઈ સમા, મુર્તુજાભાઈ માજોઠી, મંત્રી તરીકે એહઝાદભાઈ શેખ, રમઝાનભાઈ રાઉમા, ઓજાજભાઈ માજોઠી, ઈસ્તાજભાઈ બાવાણી, હસનભાઈ ખટુંબરા, ફારૂકભાઈ કટારીયા, ઈસુબભાઈ જે.કે. રાજકોટ શહેર તાજીયા કમીટી નિમણુંક કરવામાં આવેલ છે. રાજકોટ શહેર વિસ્તારના ફરતા તાજીયાઓના સંચાલકો અને મુસ્લીમ સમાજના અગ્રણીઓની હાજરીમાં અલગ અલગ વિસ્તારના હોદેદારોને જવાબદારી સોંપવામાં આવેલ હતી.(
(2:42 PM IST)










