<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th June 2025

વિજયભાઈના નિવાસસ્‍થાને પૂરતો બંદોબસ્‍ત

 

તૈયારીઓ પૂર્ણઃ રાજકોટઃ વિજયભાઈ રૂપાણીની સ્‍મશાનયાત્રા તેમના નિવાસસ્‍થાન ‘પુજીત',  પ્રકાશ સોસાયટી, નિર્મલા સ્‍કૂલની સામેના રોડ ખાતેથી નિકળનાર છે ત્‍યારે તેમના નિવાસસ્‍થાને પુરતા બંદોબસ્‍તી વચ્‍ચે તૈયારીઓને આખરી ઓપ અધિકારીઓ, પદાધિકારીઓની ઉપસ્‍થિતિમાં કરવામાં આવી રહ્યો છે. તસ્‍વીરમાં મેયર નયનાબેન પેઢડીયા, ભાજપ અગ્રણી ધનસુખભાઈ ભંડેરી, પુષ્‍કરભાઈ પટેલ સહિતના આગેવાનો, કાર્યકારો નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(3:06 PM IST)