તા. ૨૪ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૭, મંગળવાર
News of Friday, 2nd May 2025
રાજકોટ માર્કેટયાર્ડ ડુંગળીની આવકથી ભરાયું : 3043 ક્વિન્ટલ સુકી ડુંગળીની આવક
ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા જેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડી

રાજકોટ તા.૨ : રાજકોટ માર્કેટયાર્ડમાં 3043 ક્વિન્ટલ સુકી ડુંગળીની આવક થઇ છે.
શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના-મોટા બદલાવો જોવા મળતા હોય છે. જેમાં ખાસ કરીને ઉનાળા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટા ફેરફારો થતા હોય છે. જેની સીધી અસર ગૃહિણીઓના બજેટ પર પડતી હોય છે. આજે અમે તમને રાજકોટ માર્કેટિંગ યાર્ડના આજના શાકભાજીના નવા ભાવ વિશેની જાણકારી આપીશું.
(4:47 PM IST)










