<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th January 2025

રાષ્‍ટ્રધ્‍વજ...

 

ઊંચે ઊંચે તે ઊંચા આભમા રે લોલ

ઊંચે ઊંચે તે લહેરાય રે

ભારતનો રાષ્‍ટ્રધ્‍વજ શોભતો રે

લીલો સફેદને રંગ કેસરી રે લોલ

અશોક ચક્ર મધ્‍યમાં સોહાય રે

દેવોનો દાસ મહિ ે દિપતો રે

સત્‍યને શાંતિ સમજાય રે

મોંઘા મુલેથી મળ્‍યો રે

પ્રાણ થકી પ્‍યારો ગણાય

એનો ઉજાશ સારા વિશ્વમાં રે લોલ

એનો ચળકાટ ના ખમાય રે

ભારતનો રાષ્‍ટ્રધ્‍વજ...

 - રંજનબેન મણીલાલ ભટળ

(રાણસીકી-રાજકોટ)

(3:28 PM IST)