News of Monday, 30th December 2024
અકિલા ન્યુઝ : 31 ડિસેમ્બરને લઇ રાજકોટના તમામ રાજમાર્ગો પર રાજકોટ શહેર પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું, જુઓ અકિલા સાથે રાજકોટના કોટેચા ચોકથી લાઈવ દ્રશ્યો. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા : જુઓ વિડિઓ

(8:49 PM IST)










