News of Wednesday, 30th October 2024
વાંક પરિવાર દ્વારા વૈભવી કારમાં ગોૈમાતાને બેસાડી પુજા કરી ખરા અર્થમાં ગોૈ ધનપુજા
રેન્જ રોવર કંપની દ્વારા શ્રી ક્રિષ્ના ગોૈ ધામ ખાતે કારની ડીલેવરી

રાજકોટઃ જાણીતા ઉધોગપતિ અને સેવાભાવિ વાંક પરિવાર દ્વારા અનોખો દાખલો બેસાડવામાં આવ્યો હતો. રાજકોટ ગુજરાત નહિ પરંતુ સમગ્ર ભારત મા સર્વ પ્રથમ એવું બન્યુ હશે કે આ વૈભવિ ગાડીની ડીલેવરી ગૌ શાળામાં કરવામાં આવી હતી. અને સાથે સાથે સર્વ પ્રથમ આ વૈભવી ગાડીમાં ગૌ માતાને બેસાડી એડવોકેટ મયુર વાંક દ્વારા પૂજા અર્ચના કરી ગાડી ચલાવવામાં આવી હતી. રેન્જ રોવેર કંપની દ્વારા શ્રી ક્રિષ્ના ગોૈ ધામ ખાતે કારની ડીલેવરી કરવામાં આવી હતી
(3:44 PM IST)










