News of Saturday, 19th October 2024
શહેરની શાન એવા યાજ્ઞિક રોડ પર ગંદકીના ગંજઃ ફરિયાદ કચરા ટોપલીમાં

રાજકોટ : શહેરની શાન એવા ડો. યાજ્ઞિક રોડ પર આવેલ અક્ષરવત્સ કોમ્પલેક્ષ વિસ્તારમાં કચરાના ઢગલાથી આસપાસના રહેવાસીઓ, દુકાનદારો ત્રાસી જવા પામ્યા છે. આ સમસ્યા કાયમી ઉકેલવા લોકોએ માંગ કરી છે.
(3:12 PM IST)










