<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th June 2024

નાના મૌવા રોડ ઉપર વેપારીઓએ બંધ પાડયો

રાજકોટઃ શહેરના નાના મૌવા રોડ ઉપર આવેલ રાધે ફાર્મસી નામના વેપારી સહિત અન્‍ય દુકાનદારોએ પણ બંધ પાડી ગેમઝોનના હતભાગીઓને શ્રધ્‍ધાંજલી અર્પણ કરી હતી. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(2:22 PM IST)