તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૯ સોમવાર
News of Tuesday, 10th February 2026
પડધરીનાં કણઝારીયા પરિવારમાં શુભલગ્નઃ ચિ.મયુર: ચિ.નિધી

પડધરી : ગીતાબેન તથા વસંતભાઇ કણઝારીયા પ્રમુખશ્રી પડધરી બાર એસોસીએશનના સુપુત્ર ચિ. મયુર (એડવોકેટ) ના શુભ લગ્ન જામનગર નિવાસી સંગીતાબેન તથા સુરેશભાઇ બુમતારીયાની સુપુત્રી ચિ. નિધિ સાથે તા. ૧ર ને ગુરૂવારે નિરધારેલ છે. આમંત્રીતો માટે ભોજન સમારંભ તા. ૧૧ ને બુધવારે બપોરે ૧૧-૩૦ કલાકે ‘મારૂતિ હોલ' મોવૈયા સર્કલ પાસે પડધરી ખાતે રાખેલ છે
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
