<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 5th February 2026

મૂળશંકરભાઇ સાઉં (જોશી)ના પરિવારમાં લગ્નોત્‍સવ ચિ. પ્રિયાંક યજ્ઞોપવિત્ર સંસ્‍કાર

 

રાજકોટ : રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિમાં  નિવૃત પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી મૂળશંકભાઇ વિઠલભાઇ સાઉં (જોશી)ના પરિવારમાં લગ્નોત્‍સવનો કાર્યક્રમ યોજાઇ રહેલ છે. તેમના પોૈત્ર અને  શ્રી હિતેશભાઇ જોશી તથા શ્રીમતી રંજનબેનના સુપુત્ર ચિ.બ્રિજેશ બી.ઇ.ના શુભલગ્ન ભડલી નિવાસી પુ. રાજેશભાઇ માધવજીભાઇ તેરૈયા તથા શ્રીમતી બિનાબેનની સુપુત્રી ચિ. પુજા  સાથે તા.૮ રવિવારના રોજ જસદણ તાલુકાના ઘેલા સોમનાથ મંદિરના અતિથિગૃહમાં યોજાયેલ છે. તેમજ ચિ. પ્રિયંક જીજ્ઞેશભાઇ યજ્ઞોપવિત્ત સંસ્‍કાર ધારણ કરશે.

(4:24 PM IST)