<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th February 2026

‘અકિલા' જુનાગઢ-જિલ્લા બ્‍યુરો ચીફ વિનુભાઈ જોશી અને મિતાબેન જોષીના સુપુત્રના શુભલગ્નઃ ચિ.વિરલ (ન્‍યૂઝીલેન્‍ડ) ચિ. મયુરી (M.Sc.MLT)

 

રાજકોટ તા.૪  :..  પૂ.જેન્‍તીરામ બાપાના આર્શિવાદથી અને અમારા કુળદેવીના અસીમ કળપાથી ‘અકિલા' જુનાગઢ અને જિલ્લાના બ્‍યુરો ચીફ શ્રી વિનુભાઈ જોશી (શ્રી વિનયકાંત શિવલાલભાઈ જોષી) અને શ્રીમતી મિતાબેન વિનયકાંત જોષીના સુપુત્ર ચિ.વિરલ (ન્‍યૂઝીલેન્‍ડ)ના શુભલગ્ન જુનાગઢ જિલ્લાના મેંદરડા ગામના શ્રી જીવનભાઈ મોહનભાઈ તેરૈયા તથા શ્રીમતી સવિતાબેન જીવનભાઈ તેરૈયાની સુપુત્રી ચિ. મયુરી (M.Sc.MLT) સાથે સંવત ૨૦૮ર મહા વદ-૫ ,  તા.૦૬-૦૨-૨૦૨૬ ને શુક્રવારના શુભ દિવસે નિરધારેલ છે.

 શુભ લગ્નમાં માંગલિક અવસરોમા તા.૫/૦૨/૨૦૨૬ ને  ગુરુવારે સવારે ૯ કલાકે રૂડા મંડપ,રાત્રે ૮ કલાકે ભોજન સમારંભ,રાત્રે ૯ કલાકે રાસ ની રમઝટ બોલશે.જયારે જાન પ્રસ્‍થાન તા.૬/૦૨/૨૦૨૬ ને શુક્રવારે સવારે શુભ ચોઘડીયે થશે. અને હસ્‍ત મેળાપ શુક્રવાર સવારે શુભ ચોઘડિયે થશે. અવસરનું આંગણું મહાદેવ રિસોર્ટ, ઇવનગર રોડ, મેંદરડા બાયપાસ, સોનારડી, તા. વંથલી, જિ. જૂનાગઢ છે. લગ્ન સ્‍થળ શ્રી સરદાર પટેલ પાર્ટી પ્‍લોટ, જુનાગઢ-બાયપાસ રોડ, મેંદરડા છે.

  સ્‍નેહાધીન સ્‍વ. શિવલાલભાઈ કરશનભાઈ જોષી પરિવારના ગં.સ્‍વ.વિજ્‍યાબેન શિવલાલભાઈ જોષી,શ્રી પરસોતમભાઈ કરશનભાઈ જોષી, અ.સૌ. મુકતાબેન પરસોતમભાઈ જોષી, સ્‍વ. સૂર્યકાન્‍તભાઈ શિવલાલભાઈ જોષી (‘અકિલા' પત્રકાર જુનાગઢ),ગં. સ્‍વ. ગિરાબેન સૂર્યકાંન્‍તભાઈ જોષી, શ્રી વિરેન્‍દ્રભાઈ પરસોતમભાઈ જોષી, અ.સૌ. પ્રાર્થનાબેન વિરેન્‍દ્રભાઈ જોષી,  શ્રી દિનેશકુમાર શિવરામભાઈ તેરૈયા, અ.સૌ. મધુબેન દિનેશકુમાર તેરૈયા,શ્રી કલ્‍પિતભાઈ દિનેશભાઈ તેરૈયા, અ.સૌ. અવંતિકાબેન કલ્‍પિતભાઈ તેરૈયા,અંશ વિશેન્‍દ્રભાઈ જોષી, ફઈ અને ફૂવા  મધુબેન દિનેશકુમાર તેરૈયા, જાગળતિબેન જગદિશકુમાર તેરૈયા, ઉર્મિલાબેન હિતેષકુમાર મહેતા, કુ.વિશ્વા તથા કુ. આસ્‍થા.દર્શનાભિલાષી અ.સૌ. ભુમિકાબેન શ્રેયાંકકુમાર  વ્‍યાસ, ઋષિતાબેન મહેશકુમાર જોષી, અભિષેક સૂર્યકાન્‍તભાઈ જોષી,  મૈત્રય વિનયકાંત જોશી, મોસાળ પક્ષ શ્રી પ્રભાશંકરભાઈ હિરાલાલ ભરાડ, અ.સૌ. શારદાબેન પ્રભાશંકરભાઈ ભરાડ, સ્‍વ.દયારામભાઈ હિરાલાલ ભરાડ, સ્‍વ. નર્મદાબેન દયારામભાઈ ભરાડ, શ્રી મનિષકુગાર દયારામભાઈ ભરાડ, અ.સૌ. દક્ષાબેન મનિષકુમાર ભરાડ, શ્રી નવદિપ મનિષભાઈ ભરાડ, રિનાબેન અનિલકુમાર જોષી,  દિપેશ મનિષભાઈ ભરાડ, ઉષાબેન મહેશકુમાર જોષી, મીનાબેન મહેશકુમાર તેરૈયા, ધારાબેન મનિષકુમાર શેઠ, તથા મીરા, હેત્‍વી તેમજ સ્‍વરા, રિવા, મીરા, સિદ્ધિ, વિધિ, હેત્‍વી, દિશા, પાર્થ, વૈદિકા સહિત પરિવારજનોએ આ શુભ પ્રસંગે નવદંપતિને આર્શિવાદ આપવા સહ પરિવાર પધારી શોભામાં અભિવળધ્‍ધિ કરવા આમંત્રણ પાઠવ્‍યું છે. (મો.૯૮૨૫૨ ૩૬૭૧૮),

(10:29 AM IST)