News of Friday, 17th January 2025
જૂનાગઢ સાગઠીયા પરિવારમાં શુભલગ્ન ચિ.પાર્થ : ચિ.મોનિકા

જૂનાગઢઃ જૂનાગઢમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા પંકજભાઇ લાલજીભાઇ સાગઠીયા તથા અ.સોૈ. ગીતાબેનના સુપુત્ર ચિ.પાર્થના શુભલગ્ન આંબળાશ નિવાસી બાબુભાઇ નથુભાઇ પરમાર તથા અ.સોૈ.જયાબેન ની સુપુત્રી ચિ.મોનિકા સાથે તા. ૧૭ જાન્યુ ને શુક્રવારના રોજ નિરધારેલ છે.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
