તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Saturday, 7th December 2024
નવી મોવાણના ભીખુભાઇ ગોજીયાના સુપુત્રના શુભલગ્નઃ ચિ.મિલન : ચિ.ધારા

જામનગર : દેવભૂમિ દ્વારકા જીલ્લાનાં ખંભાળીયા તાલુકાનાં શ્રી સમર્થ ધામ, નવી મોવાણના ભીખુભાઇ ભીમસીભાઇ ગોજીયા અને અ. સૌ. ઝાંઝીબેનના સુપુત્ર ચિ. મિલનના શુભલગ્ન સણખલા નિવાસી ખીમભાઇ ભાયાભાઇ કરમુર અને અ. સૌ. જશીબેનના સુપુત્રી ચિ. ધારા સાથે તા. ૭ ને શનિવારે નિરધારેલ છે.
રિસેપ્શન તથા ડાયરો કાલે તા. ૮ ને રવિવારે સાંજના ૭ વાગ્યાથી યોજાશે.
સ્વ. રામભાઇ ધનાભાઇ ગોજીયા પરિવારના ગં. સ્વ. રામીબેન રામભાઇ ગોજીયા, કેશુરભાઇ ધનાભાઇ ગોજીયા, સ્વ. પામીબેન કેશુરભાઇ ગોજીયા, ભીમસીભાઇ રામભાઇ ગોજીયા, નાથીબેન ભીમસીભાઇ ગોજીયા, લખમણભાઇ રામભાઇ ગોજીયા, ઝાંઝીબેન લખમણભાઇ ગોજીયા, માલદેભાઇ રામભાઇ ગોજીયા, જેતીબેન માલદેભાઇ ગોજીયા, ડાડુભાઇ રામભાઇ ગોજીયા, જીવીબેન ડાડુભાઇ ગોજીયા, ભીખુભાઇ ભીમસીભાઇ ગોજીયા, ઝાંઝીબેન ભીખુભાઇ ગોજીયા, કરશનભાઇ ભીમસીભાઇ ગોજીયા, વેજીબેન કરશનભાઇ ગોજીયા, અરજણભાઇ ભીમસીભાઇ ગોજીયા, નીતાબેન અરજણભાઇ ગોજીયા, નિર્મલભાઇ ભીખુભાઇ ગોજીયા, કાજલબેન નિર્મલભાઇ ગોજીયા, અર્થ અરજણભાઇ ગોજીયા, ભરત કરશનભાઇ ગોજીયા, રામદે કરશનભાઇ ગોજીયા, ભવિષ્ય સામતભાઇ ગોજીયા, દિવ્યાંશ રમેશભાઇ ગોજીયા, હિતેન મુકેશભાઇ ગોજીયા, વિષ્ણુ પરબતભાઇ ગોજીયા, પરિવારે આમંત્રણ પાઠવ્યું છે.
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
