News of Tuesday, 23rd June 2026
બંગાળમાં રાજકીય ઉકળાટ વચ્ચે કોલકતામાં અનરાધાર વરસાદ : રસ્તાઓમાં પાણી ભરાયા
ચોમાસાની વિવિધત શરૂઆત બાદ કોલકત્તામાં સિઝનનો સારો એવો વરસાદ વરસ્યો

પશ્ચિમ બંગાળમાં એક તરફ રાજકીય ઉકળાટ ચમરસીમાએ છે.તો બીજી તરફ વરસાદી માહોલ જામ્યો છે...કોલકાત્તાના વિવિધ વિસ્તારોમાં પવન સાથે વરસાદે તોફાની બેટિંગ કરી છે અને ઘણી જગ્યાએ રસ્તાઓ પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી હતી...ચોમાસાની વિવિધત શરૂઆત બાદ કોલકત્તામાં સિઝનનો સારો એવો વરસાદ વરસી ચૂક્યો છે..રાજ્યના અન્ય શહેરોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે
(9:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
