<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

મધ્ય આફ્રિકી દેશ કોંગોમાં આતંકવાદીઓએ ગામ પર હુમલો કર્યો, 33 લોકોના મોત

ઘણા ઘરોને આગ ચાંપી દીધી: વિસ્તારમાં લૂંટ પણ કરી.

ઈસ્લામિક સ્ટેટ (IS) સાથે જોડાયેલા આતંકવાદીઓએ ગુરુવારે રાત્રે પૂર્વી કોંગોના એક ગામ પર હુમલો કર્યો, જેમાં ઓછામાં ઓછા 33 લોકો માર્યા ગયા અને ઘણા ઘરોને આગ ચાંપી દીધી. સ્થાનિક નાગરિક સમાજ સંગઠનના જણાવ્યા અનુસાર, તેમણે વિસ્તારમાં લૂંટ પણ કરી.

(11:22 PM IST)