તા. ૧ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ આસો વદ અમાસ, શુક્રવાર
News of Wednesday, 25th November 2026
શ્રીનગરમાં ૩૭ વર્ષ બાદ મંદિરનાં કપાટ ખુલ્યાં

શ્રીનગરના ફતેહ કદાલ ખાતે આવેલું શ્રી દુર્ગેશ્વરી દેવીનું મંદિર છેલ્લા ૩૭ વર્ષથી બંધ કરી દેવાયું હતું. ઘાટી વિસ્તારમાં અરાજકતા અને હિંસાના પગલે આ મંદિર પર તાળાં વાગી ગયા હતા. વર્ષો બાદ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે મંદિરનાં કપાટ ફરી ખોલવામાં આવ્યા છે. હિન્દુ શ્રદ્ધાળુઓએ દેવ દિવાળીના પવિત્ર દિવસે આ મંદિરમાં મા આદ્યશક્તિનું પૂજન કર્યું હતું અને જમ્મુ-કાશ્મીરમાં શાંતિ સ્થપાય તેવી કામના કરી હતી.
(11:20 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
