News of Saturday, 25th July 2026
હવે ઉધ્ધવ - રાજ ઠાકરે મેદાનમાં કાલે મુંબઇમાં કુચ યોજશે

મુંબઇ : નીટ પેપરલીક અને વિદ્યાર્થીઓ ઉપર દમનના વિરોધમાં હવે ઠાકરે બંધુઓ મેદાનમાં ઉતર્યા છે. આવતીકાલે ઉધ્ધવ અને રાજ ઠાકરેએ એક રેલીનું આયોજન કર્યુ છે. આ રેલી મુંબઇમાં યોજાશે : શિવાજી પાર્કથી શરૂ થઇ સિધ્ધી વિનાયક ટેમ્પલ સમાપ્ત થશે : કુચમાં કોઇ રાજકીય ધ્વજ નહી ફરકાવાયઃ માત્ર વિદ્યાર્થીઓને વેદનાને વાચા અપાશે.
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
