News of Monday, 17th August 2026
સરકારી નોકરીઓમાં ૯૯ ટકા ગોટાળા ફરી આંદોલનની બાબા રામદેવની ચિમકી
બાબા રામદેવે અચાનક વિરોધી સૂર ઉચ્ચારતાં આヘર્ય : પક્ષપાત તથા જાતિવાદના આધારે ભરતીઃ દેશમાં ચારેબાજુ અફરાતફરી, સ્કૂલોના બાળકો પણ ફરિયાદો કરવા લાગ્યાં છે

હરિદ્વાર તા.૧૭ઃ વાતચીતમાં બાબા સ્વાતંત્ર્યદિને રામદેવે ધ્વજારોહણ ભરતી પ્રક્રિયામાં ઈન્ટરવ્યુ પત્રકારો દરમ્યાન લાંચ માંગવામાં આવતી હોવાની અને ભલામણો કરવામાં આવતી હોવાની ફરિયાદો થતી હોવાનું જણાવી ચેતવણી આપી હતી કે જા જા તેમણે વ્યવસ્થામાં જણાવ્યું સુધારો હતું કે નહીં હું અરાજકતા મારે કે ફરી આંદોલન આંદોલન કરવામાં માનતો નથી પણ દેશમાં ચાલી રહેલી ગરબડોને સુધારવાની જરૂર છે.બાબા રામદેવે જણાવ્યું હતું કે દેશમાં ચારેતરફ અફરાતફરી મચી છે. સ્કુલ-કોલેજામાં બાળકો ફરિયાદ કરી રહ્ના છે કે વીજળી-પાણી અને પુસ્તકો નથી. દસમા-બારમામાં પાસ થઈ જાવ તો તેનો કશો અર્થ નથી કેમ કેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમ્યાન સરકારી નોકરીઓમાં ઈન્ટરવ્યુ પોતાના સંગઠન, જાતિ અને વર્ગના લોકોને નોકરીઓ રાખવામાં આવે છે બાકીનાને રવાના કરી દેવામાં આવે છે. આ ન્યાયની વિરુદ્ધ છે. ઇન્ટરવ્યુમાં પૈસા લઈ અને લાંચ લઈ ભરતી કરવામાં આવે છે. જા સ્થિતિ સુધરશે નહીં તો દેશમાં આંદોલન થશે. હું આંદોલન, અરાજકતાનો સમર્થક નથી પણ દેશમાં ઘણો ઘપલો ચાલી રહ્ના છે. આ સુધારી લો નહીં તો બાબા રામદેવને ફરી આંદોલન કરવું પડશે. બાબા રામદેવે રાજકારણીઓને બોધ આપતાં જણાવ્યું હતું કે રાજકારણીઓઍ અંદરોઅંદર લડવાને બદલે દેશહિતમાં કામ કરવું જાઈઍ. લડવા માટે પાકિસ્તાન અને વિદેશી તાકાતો છે. ઍકબીજાથી નફરત ન કરવી જાઈઍ. દેશમાં જ્યાં સારું કામ થઈ રહ્નાં હોય તો તેની પ્રશંસા પણ કરવી જાઈઍ.
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
