News of Sunday, 21st June 2026
મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી: ₹665 કરોડના ડ્રગ્સનો નાશ
મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી: ₹665 કરોડના ડ્રગ્સનો નાશ, ડ્રગ્સ માફિયાઓને મોટો ઝટકો : એન્ટી નાર્કોટિક્સ સેલની કાર્યવાહીથી જપ્ત કરાયેલા નશીલા પદાર્થોનો નાશ, ડ્રગ્સ વિરોધી અભિયાનને વધુ વેગ.

મુંબઈ પોલીસના એન્ટી નાર્કોટિક્સ સેલ દ્વારા ડ્રગ્સ સામેની લડતમાં મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વિવિધ કેસોમાં જપ્ત કરાયેલા અંદાજે ₹665 કરોડના નશીલા પદાર્થોનો કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે રાજ્ય અને શહેરમાં ડ્રગ્સના વધતા નેટવર્કને તોડવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ પગલાથી ડ્રગ્સ માફિયાઓને મોટો ઝટકો લાગ્યો હોવાનું માનવામાં આવે છે.
(2:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
