<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 20th September 2026

તેલંગાણામાં ગમખ્વાર અકસ્માત : કારમાં જીવતા ભૂંજાયા જાણીતા ન્યુરોસર્જન

સૂર્યાપેટમાં કારમાં અચાનક આગ ભભૂકતાં ડૉ. કાસકુર્તી જગદીશનું કરુણ મોત

તેલંગાણાના સૂર્યાપેટમાં એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો છે. જાણીતા ન્યુરોસર્જન ડૉ. કાસકુર્તી જગદીશની કારમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતાં તેઓ કારમાં જ જીવતા ભૂંજાઈ ગયા હતા. આ કરુણ ઘટનાથી તબીબી જગતમાં શોકની લાગણી પ્રસરી છે.

(1:58 PM IST)