News of Friday, 25th September 2026
બાંગ્લાદેશના પૂર્વ પોલીસ અધિકારીની રાજદ્રોહના આરોપમાં ધરપકડ

નવી દિલ્હીઃ બાંગ્લાદેશના ઢાકા કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશનના ભૂતપૂર્વ ઓફિસર-ઇન-ચાર્જ (ઓસી) મો. રકીબુલ હસનની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે, સોશિયલ મીડિયા પર રાષ્ટ્ર વિરોધી અને ભડકાઉ નિવેદનો ફેલાવવા બદલ દાખલ કરાયેલા રાજદ્રોહના કેસમાં ગુરુવારે તેમની ધરપકડ કરવામાં આવી હતી.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
