<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

અકિલા ન્યૂઝ : રાહુલ ગાંધી. પ્રિયંકા ગાંધી એની કોંગ્રેસના નેતા દેશના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની ઓ પર થયેલા ક્રૂરતાના વિરોધમાં પ્રધાનમંત્રીના ઘર બહાર આવીને બેસી ગયા છે. પ્રધાનમંત્રી જવાબ આપે અને સંસદમાં આ ચર્ચા ચલાવા દેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જ્યારે રાહુલ ગાંધી સહિત કાર્યકર્તાઓની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી હતી : જુઓ વિડીયો

અકિલા ન્યૂઝ : રાહુલ ગાંધી. પ્રિયંકા ગાંધી એની કોંગ્રેસના નેતા દેશના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીની ઓ પર થયેલા ક્રૂરતાના વિરોધમાં પ્રધાનમંત્રીના ઘર બહાર આવીને બેસી ગયા છે. પ્રધાનમંત્રી જવાબ આપે અને સંસદમાં આ ચર્ચા ચલાવા દેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી જ્યારે રાહુલ ગાંધી સહિત કાર્યકર્તાઓની પોલીસે ટીંગાટોળી કરી અટકાયત કરી હતી.

(8:27 PM IST)