News of Sunday, 10th May 2026
8મુ પગારપંચ : શું આ નવી ફોર્મ્યુલા કર્મચારીઓનું નસીબ બદલશે?: પેન્શન અને ભથ્થા પર પણ થશે
ગાર પંચ સૌથી પહેલા એવું અનુમાન લગાવે છે કે સરેરાશ સરકારી કર્મચારીના પરિવારે સન્માનજનક જીવન જીવવા માટે ઓછામાં ઓછા કેટલા પૈસાની જરૂર છે

નવી દિલ્હી :8માં પગાર પંચની રચના સાથે જ સરકારી કર્મચારીઓના પગારમાં વધારો કરવાની શક્યતા વધારે પ્રબળ બની ગઈ છે. સામાન્ય રીતે લોકો એવું સમજે છે કે પગાર ફક્ત મોંઘવારી ભથ્થા (DA) અથવા ફિટમેન્ટ ફેક્ટર પર નિર્ભર રહે છે.
જોકે તેની પાછળ એક ખૂબ જ મહત્વની બાબાત છે અને ટેકનિકલ ફોર્મ્યુલા કામ કરે છે, જેથી ફેમિલી યુનિટ કહે છે. કર્મચારી યુનિયનોએ સરકાર પાસેથી આ ફોર્મ્યુલામાં ફેરફારની માંગ કરવામાં આવી રહી છે, કારણ કે તેના આધાર પર તમારા બેઝિક પે, ભથ્થા પેન્શન નક્કી થાય છે. ફેમિલી યુનિટ શુંછે અને તે કર્મચારીઓના ખિસ્સા પર કેવી અસર કરે છે.
સરળ શબ્દોમાં કહીએ તો પગાર પંચ સૌથી પહેલા એવું અનુમાન લગાવે છે કે સરેરાશ સરકારી કર્મચારીના પરિવારે સન્માનજનક જીવન જીવવા માટે ઓછામાં ઓછા કેટલા પૈસાની જરૂર છે. આ આદર્શ પરિવારને જ ફેમિલી યુનિટ કહેવામાં આવે છે.
આધારઃ આ વ્યવસ્થા એકરાયડ ફૉર્મ્યુલા પર આધારિત છે, જે ભોજન, કપડાં તથા મકાન જેવી પાયાગત જરૂરિયાતો પર થતા ખર્ચના હિસાબ પ્રમાણ હોય છે.
માળખુઃ પરંપરાગત રીતે તેમાં કર્મચારીઓ, પતિ/પત્ની અને બાળકોને સામેલ કરવામાં આવે છે. તેના ખર્ચાને કૂલ મૂલ્ય નિકળે છે. જ્યારે ન્યૂનત્તમ વેતનનો આધાર બને છે.
ફેમિલી યુનિટ પગારની ગણતરીમાં એક મલ્ટીપ્લાયર પ્રકારે કામ કરે છે.
લઘુતમ ખર્ચ- જો પગાર પંચનું એવું માનવું છે કે હવે એક પરિવારને ભોજન, શિક્ષણ તથા સ્વાસ્થ પર અગાઉથી જ વધારે ખર્ચ કરવો પડી રહ્યો છે, તો લઘુતમ ખર્ચને લગતો અંદાજ વધી જશે.
પગારમાં વધારો- જેવા આધાર વધે છે સંપૂર્ણ પે-મેટ્રિક્સ બદલાવા લાગે છે, એટલે કે પરિવારના સભ્યોની સંખ્યા અથવા તેમની જરૂરિયાતોને વધારવાનો અંદાજ છે, સીધી રીતે બેસિક પે તથા ફિટમેટ ફેક્ટરને વધારે છે.
(6:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
