તા. ૧૫ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર વદ – ૧૧ સોમવાર
News of Monday, 16th February 2026
ચેતનભાઇ રામાણી પરીવારના આંગણે ચિ. હરીકૃષ્ણ તેમજ ચિ. ધાર્મીના શુભ લગ્ન સંપન્ન
રાજકીય-સામાજિક મહાનુભાવો, ઉદ્યોગપતીઓ, ૨૫૧થી વધારે તમામ સંપ્રદાયના સંતો-ત્યાગી બહેનો સહીત તમામ શ્રેણીના આગેવાનોની ઉપસ્થીતી

રાજકોટઃ ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી તેમજ સૌરાષ્ટ્રના લડાયક ખેડૂત નેતા શ્રી ચેતનભાઈ રામાણી (મો. ૯૮૨૫૧ ૧૮૨૩૮) પરીવારને આંગણે રૂડો અવસર આવ્યો હતો. તેમના પુત્ર ચિ. હરિકૃષ્ણ (મો. ૯૮૨૫૮ ૧૮૨૩૮) સાંગણવા નિવાસી શ્રી અશોકભાઈ કોરાટની સુપુત્રી ચિ. ધાર્મી સાથે શુભ લગ્ન પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી જેમા વિવિધ વિધિઓ અનુસાર પ્રસંગોનુ આયોજન કરવામાં આવ્યું હતુ. જેમા મંડપ મુર્હૂત, હલ્દી, દાંડિયા, સંતોની આશીર્વાદ સભા, સાંખ્યયોગી બહેનો દ્વારા સાંજીના ગીત, ફૂલેકુ (વરઘોડો) અને અંતે સપ્તપદી માંગલ્ય ત્યારે દરેક પ્રસંગે ઢોલ નગારા અને રાસની રમઝટ જામી હતી તેમજ દરેક રાજદ્વારીઓ, સંતો મહંતો તેમજ દેશ-વિદેશમા વસતો મિત્રો, સગા સંબંધીઓ અને સ્નેહીઓ ઉપસ્થિત રહ્યા હતી.
આ પ્રસંગે ૨૫૧ થી વધુ સંતો-મહંતોની ઉપસ્થિતિમાં વિશાળ આશિર્વાદ સમારોહનુ પણ આયોજન કરવામા આવ્યુ હતુ. જેમા અલગ અલગ શહેરોમાંથી ઉપસ્થિત રહી સંતોએ ચિ. હરિકૃષ્ણ અને ધાર્મીને તેમના સફળ દાંપત્યજીવન જીવવા માટેનુ માર્ગદર્શન તેમજ સ્વામીનારાયણ સંપ્રદાયના સાંખ્યયોગી બહેનો દ્વારા લગ્ન ગીતો ગાવામાં આવ્યા હતા તેમજ આફ્રીકા નાઇરોબીથી ઓમ શાંતી સંપ્રદાયના પૂ. વેદાંતીબહેન જે ૫૪ દેશોના કન્વિનર છે તે તેમના મંડળ સાથે આશીર્વાદ આપવા પહોંચ્યા હતા તેમજ ઉત્તરપ્રદેશના પરીવહન મંત્રી દયાશંકરસીંધ ૨૦૨૨ની ચુંટણીમા સ્ટાર પ્રચારક તરિકે રાજકોટ આવેલ ત્યારે ખાસ સ્નેહનો સંબંધ બંધાતા ૨૦ દિવસ ચેતનભાઇ રામાણીના નિવાસસ્થાને રોકાણ કરેલ ત્યારે તેઓ પણ ખાસ હાજરી આપવા નિકળ્યા હતા પરંતુ ફલાઇટ મિસ થતા તેઓ હાજર નહોતા રહી શક્યા.
આ શુભ પ્રસંગે ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી રમણભાઈ સોલંકી, કુંવરજીભાઇ બાવળીયા, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના પરીવારથી અંજલીબેન તેમજ તેમના પુત્ર રૂષભભાઇ, વિધાનસભાના મુખ્ય નાયબ દંડક જગદિશભાઈ મકવાણા, રાજકોટના, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, સહકારી આગેવાન અને ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી, ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રશાંતભાઈ કોરાટ, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ રમેશભાઇ ધડુક, સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ સોમાભાઇ ગાંડા, પ્રદેશ ભાજપ અગ્રણી ડો. ભરતભાઈ બોઘરા, પૂર્વ પ્રદેશ પ્રમુખ આર.સી. ફળદુ, ધારાસભ્ય રમેશભાઈ ટિલાળા, દર્શીતાબેન શાહ, મહેન્દ્રભાઈ પાડલીયા-ઉપલેટા, ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા-જુનાગઢ, ધારાસભ્ય જયેશભાઇ રાદડીયા-જામકંડોરણા, ધારાસભ્ય કંચનબેન રાદડીયા પૂર્વ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયા, અરવીંદભાઈ રૈયાણી, ગોવીંદભાઈ પટેલ, ડો. દિનેશભાઇ પરમાર, પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. વલ્લભભાઈ કથિરીયા, પૂર્વ ધારાસભ્ય લાખાભાઇ સાગઠિયા, મેયર નયનાબેન પેઢડીયા, શાસક પક્ષના નેતા લિલુબેન જાદવ, દંડક મનીશભાઈ રાડીયા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, પૂર્વ મેયર ડો. પ્રદિપભાઈ ડવ, પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ રૂપાપરા, ખોડલધામ મંદિર કાગવડથી ચેરમેન નરેશભાઈ પટેલ, નર્મદા ફર્ટીલાઇઝર દિનેશભાઈ કુંભાણી, ટ્રસ્ટીઓ હસમુખભાઈ લુણાગરીયા, જયેન્દ્રભાઇ અકબરી, મનોજભાઈ સાકરીયા, એડીકોના માલિક કાંતીભાઈ પટેલ, ભુવનેશ્વરી પિઠના આચાર્ય ઘનશ્યામજી મહારાજ, સાંજસમાચારના માલીક કરણભાઈ શાહ, આજકાલના માલીક ચંદ્રેશભાઈ જેઠાણી, ધનરાજભાઈ, તંત્રી કાનાભાઈ બાંટવા, રાજકોટ કલેકટરશ્રી ઓમ પ્રકાશ , ડિ.સી.પી. હેતલબેન પટેલ, ડિ.સી.પી. રાકેશ દેસાઇ, ડિ.સી.પી. હરપાલસીંહ બારડ, આઈ.પી.એસ. સુરત પિનાકીનભાઈ પરમાર, એસ.આર.પી. કેમ્પના ડિ.જી.પિ.કે. રેશન, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હર્ષદભાઈ પટેલ, આસ. કમિ.શ્રી ધડુક, પિ.આઇ. પાદરીયા.
કેટલાક રાજય સરકરાના મંત્રીઓ બજેટ સત્રની પ્લાનીંગ મિટીંગોના કારણે ઉપસ્થિત ન રહી શક્યાનો ઉલ્લેખ કર્યો, તો કેટલાક સાંસદ સભ્યો તેમજ કેન્દ્રીય મંત્રીઓએ પાર્લામેન્ટ્રી બોર્ડમાં હાજર રહેવાનુ હોવાનો ઉલ્લેખ કરી શુભેચ્છાઓ આપતા કહ્યુ કે, રાજકીય ઉપરાંત પારીવારીક સંબંધોથી જોડાયેલા છીએ, ઉપસ્થિત ન રહી શકવાનો રંજ છે પણ વહિવટી કામગીરી ને ટાળી ન શકય તે બદલ પત્ર લખી શુભેચ્છાઓની વર્ષાઓ કરી હતી જેમા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, દિવ દમણના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદિશભાઇ વિશ્વકર્મા, કેબીનેટ મિનિસ્ટર અર્જુનભાઇ મોઢવાડીયા તેમજ જીતુભાઇ વાઘાણી, ઉર્જામંત્રી કૌશીકભાઇ વેકરીયા, આરોગ્યમંત્રી પ્રફુલભાઈ પાંશેરીયા, સામાજીક ન્યાય મંત્રી પ્રધુમનભાઈ વાજા, પાણી પુરવઠા મંત્રી ઈશ્વરભાઈ પટેલ, શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, શ્રમ અને કૌશલ્ય વિકાસ મંત્રી કાંતીભાઈ અમૃતીયા, ઉચ્ચ શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા, વાહન વ્યવહાર મંત્રી પ્રવિણભાઈ માળી, નાણામંત્રી કમલેશભાઈ પટેલ, મેહસુલમંત્રી સંજયભાઇ મહિડા વિગેરે મંત્રીઓ તેમજ સાસંદસભ્યો પરસોત્તમભાઈ રૂપાલ રામભાઈ મોકરીયા, કેસરીદેવસીંહ ઝાલા, દેવુસીંહ ચૌહાણ, રાજેશભાઈ ચુડાસમા, ભરતભાઈ સુતરીયા સહીત આઇએએસ, આઇપીએસ અધિકારીઓએ પણ શુભેચ્છાઓ પાઠવી હતી. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, અશ્વિનભાઈ મોલીયા, જીલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઇ ઢોલરીયા તેમજ મહામંત્રી હરેશભાઇ હેરલા, નરેન્દ્રસિંહ જાડેજા, ડેરીના ચેરમેન ગોરધનભાઈ ધામેલીયા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન જયેશભાઈ બોઘરા રા.લો સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા, ભાજપ અગ્રણી નિતીનભાઇ ભારદ્વાજ, ધનસુખભાઇ ભંડેરી, મુકેશભાઈ દોષી, કમલેશભાઈ મિરાણી, રાજુભાઈ ધ્રુવ, મનીશભાઇ ભટ્ટ, નાગદાનભાઈ ચાવડા, નેહલભાઈ શુકલ, મેહુલભાઈ રૂપાણૌ, કિશન ટિલવા, પૂર્વ જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયા, પૂર્વે જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર, ડો. દર્શનાબેન પંડયા, વિવેક ગોહેલ (જૂનાગઢ), શૈલેષભાઈ દવે, રાજૂભાઈ ધારૈયા, મૂકેશભાઈ મકવાણા, શ્રીરામ હોસ્પીટલે મહેન્દ્રભાઈ ખિમાણી, આર એસ એસના નરેન્દ્રભાઈ દવે, કિશોરભાઈ મુંગલપરા, રાજકોટના ખ્યાતનામ અને સુપ્રસિદ્ધ વકિલ અનિલભાઇ દેસાઈ, સુરેશભાઈ ફળદુ, કમલેશભાઈ મહેતા, અંશભાઇ ભારદ્વાજ, વિજયભાઈ રૈયાણી, એ.કે. રામાણી, રજનીભાઈ ગજેરા, પ્રખ્યાત તબીબોમાથી ડો. અમિતભાઈ હપાણી, બબીતાબેન હપાણી, મંદિપભાઈ ટિલાળા શ્રી કાછડીયા , હર્ષલભાઇ કાલરીયા, કવિતભાઈ પટેલ, આત્મનભાઈ કથિરીયા.
ગુજરાત બિલ્ડર્સ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ ગજેરા, ચેમ્બર ઓફ કોમર્સના વિ.પી. વૈષ્ણવ, પિપલ્સ બેંકના એમડી સત્પ્રકાશ ખોખરા, નાગરીક બેંકના ચેરમેન જીવનકાકા પટેલ, ચેરમેન રાજ બેંક તેમજ ખોડલધામ ટસ્ટી જીતુભાઇ વસોયા, ગેલેકસી ગૃપના રાજેશભાઈ ભાલોડીયા, એ.પી. પટેલ છાત્રાલયના ગોવીંદભાઇ ખુંટ, કન્યા છાત્રાલય ગોંડલના વિઠલભાઇ ધડુક, બોલબાલા ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાય, સદભાવના ટસ્ટ વિજયભાઈ ડોબરીયા, ઉકાભાઈ સોમા, ગિરગંગા પરીવારના દિલીપભાઇ સખીયા, ડો. પંપના પરસોત્તમભાઈ કમાણી, બાન લેબના મૌલેશભાઈ ઉકાણી, બાલાજી વેફર્સના ચંદુભાઇ વિરાણી, ભિખુભાઈ વિરાણી, કનુભાઈ વિરાણી, પ્રણયભાઈ વિરાણી, રોકડ ગૃપના ધિરૂભાઇ રોકડ, ઓમ ગૃપના ગોપાલભાઈ ચુડાસમા, ડેકોરા ગૃપના જગજીવનભાઇ સખીયા, કનુભાઈ અકબરી આર.કે ગૃપના સર્વાનંદભાઈ સોનવાણી, એપલ અલટુરા સંદિપભાઈ સાવલીયા, ખેડૂત ડેકોરના લક્ષ્મણભાઈ હિરપરા, કૃણાલ કંસ્ટ્રક્શનના ઐરવીંદભાઈ દોમડીયા, સીઝન્સ હોટલના માલીક વેજાબાપા રાવલીયા, શેઠ બિલડર્સના મુકેશભાઈ શેઠ, ઇમ્પીરયલ હોટલના અતુલભાઇ શેઠ, પૂર્વ ધારાસભ્ય જયંતીભાઈ કાલરીયા, દિલીપભાઇ પટેલ, પ્રશાંત કાસ્ટીંગ શંભુભાઈ પરસાણા, જુનોમોન્ટાના અમુભાઈ સિયાણી, નિલેશભાઈ સિયાણી, સુઝલોનના મનુભાઈ પાંભર, પુનીતભાઈ ચોવટીયા (યુનિટી સિમેન્ટ), રાજુભાઇ હિરપરા (જયશ્રી ગૃપ), બેંકબોન ગૃપના ભવાનભાઈ રંગાણી, કિચના ચિમનભાઇ હપાણી, પાણ કંપનીના મનસુખભાઈ પાન, પૂર્વ પ્રમુખ સિદસર જેરામભાઈ વાંસજડીયા, જે.એમ.જે ગૃપના મયુરદ્વજસીહ જાડેજા, સરગમ કલબના ગુણુભાઈ ડેલાવાડા, પટેલ ટિમ્બરના ભાવેશભાઇ તળાવીયા, આહિર અગ્રણી લાભુભાઈ ખિમાણીયા, પિ.ડી. માલવીયા કોલેજના ચેરમેન ઘનશ્યામભાઈ હેરભા, બિ.એમ. ક્યાડા કોલેજના મહેશભાઇ ક્યાડા, મુંબઇના ઉધોગપતી અવિનાશભાઇ બદિયાણી, બિલ્ડર અમીતભાઇ પટેલ (નિકોલ), જયેશભાઇ પાંચાણી (નિકોલ), ભદ્રેશભાઈ લાખાણી, સુરતથી ચેતનભાઈ સાવલીયા, સંદેશ તંત્રી પ્રસન્નભાઇ ભટ્ટ, કન્યા છાત્રાલયના જમનભાઈ તારપરા, યતીશભાઇ દેસાઇ, કિશોરભાઈ અંદિપરા, નયનભાઈ પંડયા.
મુંબઇથી મોટા ગજાના બિલ્ડરો તેમજ સમાજ શ્રેષ્ઠીઓ તેમજ સ્વામીનારાયણ સિટીથી સચીનભાઇ પટેલ, હેમંતભાઈ પટેલ, ખોડલધામ ટ્રસ્ટી તેમજ ગ્રીન્સસ્કેપ ગૃપના અંબાવીભાઈ વાવીયા, ભાવેશભાઇ પટેલ, કેડીસી બેન્કના વાઇસ ચેરમેન અંબાવીભાઈ વાવીયા, વાલજીભાઈ વાવીયા, શ્રીજી ડેવલોપર્સના દેવજીભાઇ વાવીયા, કલ્યાણજીભાઈ જાદવ, કમલેશભાઈ રામાણી (લંડન), ધવલભાઇ સોની, ગૌરવભાઈ સોની ચેતનભાઈ પટેલ, પર્કીનભાઈ પટેલ (નાઇરોબી-કેનયા, આફ્રીકા),જતીનભાઈ મકાણી, રાહુલભાઈ (દુબઈ) સાધુ (આંધ્રપ્રદેશ) વિ. ઉપસ્થિત રહ્યા હતા.
(2:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
