હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 15th December 2025
સૌથી લાંબી સેન્ડવિચ

ભોપાલમાં હોટેલ મેનેજમેન્ટના વિદ્યાર્થીઓએ દેશની સૌથી લાંબી સેન્ડવિચ બનાવવાનો વિક્રમ રચવા માટે ૨૭૦ ફૂટ લાંબી સેન્ડવિચ તૈયાર કરી હતી. માત્ર ૭ મિનિટ અને ૨૬ મિનિટમાં જ વિદ્યાર્થીઓએ દેશની આ સૌથી લાંબી સેન્ડવિચ બનાવી કાઢી હતી. આ સેન્ડવિચ તૈયાર કરવા માટે ૩૦૦ ફૂટની લંબાઈ સુધી ટેબલ પાથરવામાં આવ્યાં હતાં. આ અનોખી સેન્ડવિચ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
(9:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
