<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 7th June 2025

જામનગરમાં ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિવિધ ૩૦ પ્રકલ્પોના ઈ-લોકાર્પણ, ઈ-ખાતમુહુર્ત :કલેકટર કચેરી ખાતે જામનગર જીલ્લા સંકલન સમિતિના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક

જામનગર::મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનુ જામનગરમાં આગમન થયું હતું.મુખ્યમંત્રી શહેરના ટાઉનહોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહયા હતા.રૂ.૪૩૦ કરોડથી વધુના ખર્ચે વિવિધ ૩૦ પ્રકલ્પોના ઈ-લોકાર્પણ, ઈ-ખાતમુહુર્ત કર્યું હતું.કલેકટર કચેરી ખાતે જામનગર જીલ્લા સંકલન સમિતિના પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.કેબિનેટ મંત્રી મુળુભાઇ બેરા, સાંસદ પૂનમબેન માડમ,ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રીવાબા જાડેજા, મેયર વિનોદ ખીમસૂર્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.(અહેવાલ:મુકુંદ બદિયાણી,

તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)

(11:44 AM IST)