તા. ૫ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૪, મંગળવાર
News of Thursday, 8th May 2025
લાહોર એરડિફેન્સ પર હુમલા બાદ પાક પીએમ ઓફિસમાં આપાત બેઠક
ઓપરેશન સિંદૂરથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધુ વધ્યો

નવી દિલ્હી : ભારતીય હુમલા બાદ પાકિસ્તાનના પીએમ ઓફિસમાં કટોકટીની બેઠક, ઓપરેશન સિંદૂરથી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધુ વધ્યો છે, જે યુદ્ધની પરિસ્થિતિ તરફ દોરી શકે છે અને પ્રાદેશિક સુરક્ષા પર ગંભીર અસરો પાડી શકે છે. આંતરરાષ્ટ્રીય સમુદાય બંને દેશોને સંયમ રાખવા અને રાજદ્વારી ઉકેલ તરફ કામ કરવા અપીલ કરી રહ્યો છે.
(5:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
