હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Monday, 7th April 2025
ક્રિકેટ રમતા સ્ટુડન્ટનું હાર્ટ-અટેકથી મૃત્યુ

હૈદરાબાદ,તા.૭: તેલંગણના હૈદરાબાદમાં ૨૧ વર્ષના સ્ટુડન્ટ વિનયકુમારનું મેદાનમાં ક્રિકેટ રમતી વખતે હાર્ટ-અટેકને કારણે મળત્યુ થયું હતું. ક્રિકેટના મેદાનમાં ફીલ્ડિંગ કરી રહેલો વિનયકુમાર મેદાનમાં એકાએક પડી ગયો હતો. તેને સારવાર માટે હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પણ ડોક્ટરોએ મળત ઘોષિત કર્યો હતો. આ ઘટનાનું ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કેમેરાનું ફુટેજ વાઇરલ થયું છે. તે ગ્વ્ફૂણૂત્ર્ (બેચલર ઓફ ટેક્રૉલોજી)નો અભ્યાસ કરી રહ્યો હતો. આ ઘટના શનિવારે મેડચલમાં એક એન્જિનિયરિંગ કોલેજમાં યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટ વખતે બની હતી. તે ખમ્મમ જિલ્લાનો વતની હતો.(૪૦.૧૨)
(10:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
