હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
૨૪ થી ૪૮ કલાકમાં ગુજરાત સહિત સંખ્યાબંધ રાજયોમાં તાપમાનમાં ઘટાડો થશેઃ પછી વધશે ૧૯મી પછી કેટલાક રાજયોમાં વરસાદી માહોલ સર્જાશે

નવી દિલ્હીઃ વેધરની ખાનગી સંસ્થા સ્કાયમેટ દ્વારા જણાવયું છે કે ઉતરી પવનોની અસરને કારણે પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે. બે દિવસ બાદ તાપમાન ફરીથી વધશે. ૧૯ માર્ચથી મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ, તેલંગાણા, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિત ઝારખંડમાં વરસાદ થઈ શકે છે. ૨૦ માર્ચની આસપાસ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં પણ હળવી છાંટણી થવાની સંભાવના દેખાઈ રહી છે.
આગામી ૨૪ થી ૪૮ કલાક દરમિયાન ઉતરી પવનોની અસરને કારણે પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રમાં તાપમાનમાં ઘટાડો નોંધાશે. ૨ દિવસ બાદ તાપમાન ફરીથી વધશે. ૧૯ માર્ચથી મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ, તેલંગાણા, ઓડિશા અને પશ્ચિમ બંગાળ સહિત ઝારખંડમાં વરસાદ થઈ શકે છે. ૨૦ માર્ચની આસપાસ દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં પણ હળવા છાંટણા થવાની સંભાવના દેખાઈ રહી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
