News of Tuesday, 11th February 2025
કેન્દ્ર સરકારના ભ્રષ્ટાચાર પર અન્ના કેમ મૌન છેઃસંજય રાઉત

સંજય રાઉત અન્ના હજારેના બયાન પર સવાલ ઉઠાવતા ઉધ્ધવસેનાના નેતા સંજય રાઉતે કહયુ કે અન્ના હજારે કેજરીવાલની હારથી બહુ ખુશ છે. તેમણે કહયું કે જયારે દેશનો ખજાનો લુંટાઇ રહયો છે અને એક જ ઉદ્યોગપતિના હાથમાં બધુ ઘન જઇ રહયું છે ત્યારે અન્ના કેમ મૌન છે ? મહારાષ્ટ્ર અને દિલ્હીની મતદારયાદીમાં ગડબડની એક પેટર્ન જોવા મળી, પણ હજારે એ બાબતે પણ મૌન રહયા.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
