તા. ૧ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા સુદ – ૧૫ રવિવાર
News of Thursday, 2nd January 2025
NSUIનો પીએમ મોદીને પત્ર:દિલ્હી યુનિ,ની એક કોલેજનું નામ મનમોહન સિંહના નામ પર રાખવાની માગણી કરી
તેમની જીવનયાત્રાનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવે તેવી પણ માંગણી

નવી દિલ્હી : નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) એ વડાપ્રધાન મોદીને પત્ર લખીને માંગ કરી છે કે દિલ્હી યુનિવર્સિટી હેઠળની એક કોલેજનું નામ દિવંગત પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહના નામ પર રાખવામાં આવે. એનએસયુઆઈએ એવી પણ માગણી કરી છે કે કેન્દ્રીય યુનિવર્સિટીનું નામ ડૉ. મનમોહન સિંહના નામ પર રાખવામાં આવે અને તેમની જીવનયાત્રાનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવે.
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
