News of Tuesday, 24th December 2024
બરફમાં છુપાયેલા દુશ્મનોના બંકરને “અટેક્સ હથિયાર” તબાહ કરી દેશે
બરફની પહાડીયોમાં બંકરમા છુપાઈને બેઠેલા દુશ્મનો પર ત્રાસ વર્તાવશે.

જબલપુર: લશ્કરના જવાનોને પહેલીવાર એવું હથિયાર મળવાનું છે, જે બરફની પહાડીયોમાં બંકરમા છુપાઈને બેઠેલા દુશ્મનો પર ત્રાસ વર્તાવશે.
તેની ડિઝાઇન ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) ની મદદથી તૈયાર કરવામાં આવી છે. તેને અપેક્ષા નામના એમ્યુનેશને તૈયાર કર્યું છે. લેહ-લડાખમાં થયેલ પરીક્ષણમાં તેના સકારાત્મક પરિણામ આવ્યા છે. તે હવે સેનાના કામમાં આવશે. તે કૃત્રિમ રીતે બરફને ઓગાળીને દુશ્મનના ઠેકાણાને તબાહ કરી નાખશે.
(10:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
