News of Monday, 2nd December 2024
અંબુજા સિમેન્ટ્સે ફિનલેન્ડ સ્થિત ટેક્નોલોજી અને એન્જિનિયરિંગ કંપની 'કૂલબ્રૂક' સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી

અંબુજા સિમેન્ટ્સ તેની સિમેન્ટ ઉત્પાદન પ્રક્રિયાને ડીકાર્બોનાઇઝ કરવા માટે ઝીરો-કાર્બન હીટિંગ ટેક્નોલોજીનો લાભ લઈને તેના નેટ ઝીરો લક્ષ્યાંકને હાંસલ કરવા તરફ આગળ વધેલ છે.
કંપનીએ ફિનલેન્ડ સ્થિત ટેક્નોલોજી અને એન્જિનિયરિંગ કંપની 'કૂલબ્રૂક' સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી છે.
અંબુજા તેની અશ્મિભૂત ઇંધણ નિર્ભરતા અને કાર્બન ઉત્સર્જનને નોંધપાત્ર રીતે ઘટાડવા માટે કૂલબ્રૂકની માલિકીની રોટોડાયનેમિક હીટર™️ (આર.ડી.એચ™️) ટેક્નોલોજીનો અમલ કરશે.
(10:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
